eCharcha.Com   Support eCharcha.Com. Click on sponsor ad to shop online!

Advertise Here

Go Back   eCharcha.Com > eCharcha Lounge > Friday Special

Notices

Friday Special Tickle your funny bone...

Reply
 
Thread Tools Display Modes
  #61  
Old March 26th, 2012, 12:39 PM
Premi's Avatar
Premi Premi is offline
Senior eCharchan
 
Join Date: Feb 2009
Posts: 11,761
Premi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond reputePremi has a reputation beyond repute
Re: Gujju Special: Funny

Quote:
Originally Posted by aragorn View Post
kya hua bhai?
forcibly translation karwate ho google pe ...
__________________
Reply With Quote
  #62  
Old April 13th, 2012, 10:28 PM
aragorn's Avatar
aragorn aragorn is offline
Senior eCharchan
 
Join Date: Sep 2006
Posts: 4,018
aragorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond repute
Re: Gujju Special: Funny


ટીચર:- “Fox નું બહુવચન શું થાય?”

વિધ્યાર્થી:- ”Winter”

ટીચર:- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”

વિધ્યાર્થી:- “તો Winter એટલે શિયાળો…!!!
__________________
- Spending your life waiting for the messiah to come save the world is like waiting around for the straight piece to come in Tetris.
Even if it comes, by that time you've accumulated a mountain of shit so high that you're fucked no matter what you do.
Reply With Quote
  #63  
Old April 13th, 2012, 10:29 PM
aragorn's Avatar
aragorn aragorn is offline
Senior eCharchan
 
Join Date: Sep 2006
Posts: 4,018
aragorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond reputearagorn has a reputation beyond repute
Re: Gujju Special: Funny


ભગવાને સ્ત્રીઓને

સુંદર બનાવી
સારું મગજ આપ્યું
હરણ જેવી આંખો આપી
ગુલાબ જેવા હોઠ આપ્યા
પ્યાર થી ભરેલું દિલ આપ્યું
અને પછી …….









.






.





.






.
જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું
__________________
- Spending your life waiting for the messiah to come save the world is like waiting around for the straight piece to come in Tetris.
Even if it comes, by that time you've accumulated a mountain of shit so high that you're fucked no matter what you do.
Reply With Quote
  #64  
Old April 14th, 2012, 11:07 AM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ .

એક ભિખારીને ૧૦૦ રૂપિયાની નોટ મળી .
એ ફાઈવ સ્ટાર હોટલ માં ગયો ,
પેટ ભરી ને ખાધું .
૩૦૦૦ રૂપિયાનું બીલ આવ્યું .
પૈસા નથી ,
એમ કહીને હાથ અધ્ધર કરી દીધા .
મેનેજરે એને પોલીસ માં સોંપી દીધો .
ભિખારીએ પોલીસને ૧૦૦ રૂપિયા આપ્યા
અને બિન્ધાસ્ત છૂટી ગયો . . .

- આને કહેવાય ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ વિધાઉટ એમબીએ . . . !
Reply With Quote
  #65  
Old April 14th, 2012, 11:12 AM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

યમરાજ એકસાથે ૧૦,૦૦૦ માણસોને નર્ક માં લઇ જઇ રહ્યા હતા.
રસ્તામાં નારદજી મળ્યા : શું વાત છે ? એકસાથે આટલા બધા ?
યમરાજ : માર્ચ એન્ડીંગ છે ભાઈ . ટાર્ગેટ તો પૂરો કરવો પડશે ને .

સંભાળજો , મારા બાપલિયા . . . ક્યાંક વારો નાં આવી જાય . . .




એક દિવસ એક ભિખારી એક મોટા મંદિર પાસે ભીખ માંગતો હતો કે જ્યાં ખુબ ધનવાન લોકો દર્શન કરવા આવતા હતા.

ભિખારીએ કહહું હું ભૂખ્યો છુ મેં બે દિવસથી કાય જ નથી ખાધું મહેરબાની કરી ને મને કાય આપો પણ કોયે તેની સામે પણ ન જોયું બધા પોત પોતાની મોટી મોટી કાર માં બેસી ને જતા રહેતા હતા.

ભિખારી નારાજ થય ગયો ને ચાલવા લાગ્યો થાકી ને એક બિયરબાર પાસે બેસી ગયો તે કાય જ બોલતો ન હતો છતાં ત્યાંથી બાર આવતા લોકો કોય ૧૦૦ તો કોય ૨૦૦ કે ૩૦૦ રૂપિયા આપતા જતા હતા ,ભિખારીએ તે પૈસા હાથમાં લીધાને ને ઉપર ભગવાનની તરફ જોયા ને બોલ્યો, ” અરે ભગવાન તું રહેતા હે કહા ઓર address કહાકા દેતા હે”.....!!!!!!





Reply With Quote
  #66  
Old April 14th, 2012, 11:16 AM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny



ronaldo:jo hu ball ne lat maru to te 3 minute sudhi hava ma gol gol fare.
rajnikant: anna raskle! tane khabar che pruthvi atyar sudhi kem gol fare che?


ek bhai :- mari patni devi chhe..devi chhe !
bijo ke :- mare pan devi chhe !...pan koi leva valo nathi..



dardi :-(doctor ne)- ek mahinathi tamari dava lato chhu, rojna Rs.100/-ni dava thay chhe. koi faydo nathi ...
doctor :- aajthi Rs.70/- ni dava apu chhu..Rs.30/- no faydo thashe ja...

.....

Ek chokari college ma kathiyavadi shathe athdani
to chokari boli i am sorry
kathiyavadi.mane khaber che ke tu chory che pan koni che a to ke


chokari:tu mane prem kare cho
chokaro :ha.
chokari: to mari sathe lagn karish
chokaro : ha
chokari :to mane pahela ring ap
chokaro : hu tene ring apu chu pan upadti nai mara ma ballace nathi
ha.ha.ha.




Teacher:jo limbu nu jadh sagar ma lagade to limbu kevi rite todaya
Studentakshi banina
Teacher:tari ma tane pakshi banavani
Student:taro baap jadh lagavano





What do you call a man with six guns?
Chaghan

What do you call a man with six red guns?
Chaghanlal



man dungri ne marcha ma fer su
bapu
bey tekha hoy
man
aem khotu che
bapu
to vaka valo to khabar pade



એક ભિખારી ભીખ માંગતો હતો.એક ભાઇએ કહ્યું "હટ્ટો કટ્ટો થઇને ભીખ માંગે છે ? શરમ નથી આવતી ? ચાલ મારી સાથે કામ અપાવું. રૂપિયા પચાસ આપીશ. ભિખારીએ કહ્યં,"તમે મારી સાથે ચલો,હું તમને રૂપિયા સો આપીશ.



એક ખેડૂતનો બળદ ખરી સિઝનમાં મરી ગયો.એટલે તેણે બીજાનો બળદ ચોરી લીધો,કોર્ટ કેસ થયો. જજે ખેડૂતને કહ્યું,"તમે બળદ ચોર્યો છે? જો ચોર્યો હોય તો આપી દો." ખેડૂત માન્યો નહીં એટલે જજે વિચારીને કહ્યું "બળદને ગામ વચ્ચે છૂટો મુકી દો.જેનો હશે તેના ઘરે જતો રહેશે."ખેડૂતે કહ્યું કે જજ સાહેબ તમારી વાત સાચી છે.પણ આ નિર્ણય તો બળદે લીધો કહેવાય,સરકાર તમને પગાર શેનો આપે છે?

Reply With Quote
  #67  
Old April 14th, 2012, 11:16 AM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

Gujarati Jokes is the most hilarious collection of funny jokes, husband and wife Gujarati Jokes, school and college jokes in Gujarati and other funny stuff. There are also many other categories such as friendship and lovers jokes, doctor and lawyer jokes etc. Have a jolly time reading these enjoyable jokes.


Driver Joke in Gujarati
Cop: jaldi chal drivr maari wa zehar khave che,
Driveren hame k kar sake che?
Cop:us te dhakan ni khule che.


Comedy Gujarati Joke
Inspector: tme aaj 2vi var jail ave che,
tme shu nahi ave che?
Bapu:aam to 2vi var aya chu,
tame roj ave che , tme shu nahi che.


Gujarati Hilarious Joke
Aman beedi pita hta,
Raman:bapu tmari beedi mathi dhumda kem nathi niklta.
Aman:te na nikle aa to CNG beedi 6e.


Gujarati Comedy Joke
Sheena:Te kem tari kamwali ni kdhi muki..?
te to bahu saari hati.
neena: Aetle je kdhi muki,kem ke te mara pti ne pan bhu je sari lagti hati.


Teacher Joke in Gujarati
Teacher: Dharo k tmara left pocket ma 500rs 6e,
ane right pocket ma 500rs 6e to tme shu vicharo?
Bapu: salu aa pent konu 6e.


Gujarati Joke
Cop ek book vanchta vanchta rova lagya.
Baap:kem ruvo 6o ?
cop: aa book no ant khub karun 6e.
Baap:kai book?
cop: Passbook.


Gujarati Santa Banta Joke
Banta ne Gadhe par College javno Shokh.
Thoda verso pa6hi banta ne ekalu jaavu padyu.
Pu6ho Kem?
Karan Ke,
Gadha Graduate thai gayu.


Funny Joke in Gujarati
cop:Park ma aam betha cho,
Balko per shu asar padshe?
BAPU:Ame be Married Chiye
Cop:Toh Ghare Beso.
BAPU:To ana PATNI per shu asar Padshe?


Gujarati Stock Market SMS Joke
Pyar,ishk ane mohabat.
E badhu stock mrket jevu che,
.
.
.
Aama to evu che ne ke,
faavi gya toh Hrshad mehta.
nahi-tar Narsinha Mehta.


Gujarati Funny Joke
r knya hoye che ?
BAAP: Ae kon che ?
Mahesh: Koi divas ghaar ma rho toh khbar padshe tamne.



Reply With Quote
  #68  
Old April 14th, 2012, 11:18 AM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

Movie "wednesday" dubbed in gujarati !!

IMPORTANT NOTICE: No media files are hosted on these forums. By clicking the link below you agree to view content from an external website. We can not be held responsible for the suitability or legality of this material. If the video does not play, wait a minute or try again later.
I AGREE




Last edited by swami; April 14th, 2012 at 11:24 AM.
Reply With Quote
  #69  
Old April 14th, 2012, 11:30 AM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

જોક્સ જંકશન..


લશ્કરના જવાનની પત્ની દાદરા ચડતી હોય તેને શું કહેવાય ?
જવાબ ખતરનાક છે ....
- ચડતી જવાની !
* * *
પાગલિસ્તાનમાં એક્સીડેન્ટ
પાગલિસ્તાનમાં એક ટ્રેન એક્સીડેન્ટમાં ૧૦૦ જણા મરી ગયા ! નવાઈની વાત એ હતી કે એક બચી ગયો હતો.
પત્રકારે એને પૂછયું ‘આ બઘું શી રીતે થયું ?’
પેલાએ કહ્યું ‘જેવું એનાઉન્સમેન્ટ થયું કે પાગલ એક્સ્પ્રેસ પ્લેટફોર્મ નંબર બે ઉપર આવશે કે તરત બધા પાગલો ગભરાઈ ગયા ! જીવ બચાવવા માટે પાગલો પ્લેટફોર્મ પરથી ઉતરી ઉતરીને પાટા પર જતા રહ્યા ! અને સાલી ટ્રેન તો પ્લેટફોર્મને બદલે પાટા પર જ આવી.... આમાં એકસીડેન્ટ થઇ ગયો.
‘અચ્છા ? તો તમે શી રીતે બચી ગયા ? શું તમે પાગલિસ્તાનના રહેવાસી નથી ?’
‘અરે નહિ ! હું તો આપઘાત કરવા આવેલો. એનાઉન્સમેન્ટ સાંભળીને હું પાટા પરથી ઊઠીને પ્લેટફોર્મ પર સૂઈ ગયો હતો !’
* * *
નેત્રદાનની અપીલ
શું આપ મર્યા પછી પણ છોકરીઓ પર લાઇન મારવા માગો છો ?
- તો આંખોનું દાન કરો !
* * *
કેટલો બધો પ્રેમ
એક છોકરાએ મેસેજ કરીને એક છોકરીને મેરેજ માટે પ્રપોઝ કરી. છોકરી બિચારી મેસેજ વાંચતાં જ બોલી ઊઠી ‘આહાહા.... આટલો બધો પ્રેમ !’
બંને જણા ત્રીજે દિવસે પરણી ગયા !
જરા વિચારો, છોકરાએ મેસેજમાં શું લખ્યું હશે ? એણે લખ્યું હતું ઃ ‘મૈં તુમ્હેં ઇતના પ્યાર કરતા હું જિતના યુનિવર્સિટી કા સિલેબસ હૈ !’
* * *
એક ચતુર્થાંશ
હરભજનના પા ભાગને શું કહેવાય ?
- ‘પાવ’ભાજી !
* * *
સેન્ટ મેસેજ
સન્તા ઃ યાર, યે સેન્ટ મેસેજ કયા હોતા હૈ ?
બન્તા ઃ અબે ઘોંચૂ, ઇતના ભી નહીં પતા ? સેન્ટ મેસેજ ખુશ્બુવાલા મેસેજ હોતા હૈ !’
* * *
સુરતીનું સંસ્કૃત
સુરતીલાલા એક મહારાજ પાસે જઈને કહેવા લાગ્યા ‘હમણાં કેવ, તે, ઓ મહારાજ, તું હાંભળતો છે કે ? ગધેડા, મારે સંસ્કૃત હીખવું છે.’
મહારાજ ઃ ‘સંસ્કૃત શા માટે શીખવું છે વત્સ ?’
સુરતી ઃ ‘હહરીના, ઘેલફાડીયા, ચમના, કાંકડુ ! એટલી બી નીં ખબર ? સંસ્કૃત તો દેવ લોકોની ભાષા કે’વાતી છે. હું જો મરી ગિયા પછી સ્વર્ગમાં ગિયો તો, હમણાં કે’મ તેનું, સંસ્કૃત નીં આવડતું ઓહે તો કેમ ચાલહે ?’
મહારાજ ઃ ‘ઠીક છે, પણ મરીને નર્કમાં જશો તો ?’
સુરતી ઃ ‘તો હહરીનું હુરતી આવડતું જ છે ને !’
* * *
એક ઉખાણું
એક જાડાં બહેન ચાલતાં ચાલતાં ફૂટપાથ પર ગબડી પડ્યાં ! શી રીતે ?
બોલો બોલો...
અરે, જરા વિચાર તો કરો ?
....
યાર, ‘ધબ્બ’ કરીને પડી ગયાં !
* * *
બાલમંદિરમાં લગન ?
બાલમંદિરનો એક બાબલો એક બેબલીને કહે છે ઃ ‘તુ માલી જોલે લગન કલીસ ?’
‘ના’ બેબલી કહે છે.
‘કલી લે ને. આવુ સુ કલે ચે ?’
‘ના.’
‘તુ લગન કલીસ ને, તો ઊં તને એક એકલેર્સ આપીસ, બસ.’
‘એટલે જ તો નથી કલવા.’
‘કેમ ?’
‘બીજા એક બાબલા જોલે ડેરી મિલ્કની વાત થઇ ગઈ ચે.’
* * *
મોબાઇલ રીશ્તે
પત્ની મોબાઈલ. પતિ સિમ-કાર્ડ. દોનોં મિલે તો હુઆ રિ-ચાર્જ. બેટા હુઆ તો ઇનકમિંગ, બેટી હુઈ તો આઉટગોઈંગ. ટવીન્સ હુએ તો બોનસ ટોકટાઈમ. કુછ ના હુઆ તો નેટવર્ક પ્રોબ્લેમ !
* * *
મિનીસ્ટરની મા
મહારાષ્ટ્રમાં જેનું રાજીનામું લેવાઈ ચૂકયું છે તે અશોક ચવાણ એના ચમચાને પૂછે છે ‘ભાઉ, મારી માતાજીની બર્થ-ડે પર મને કોઇ મેસેજ કેમ ના મળ્યો. કોઇ એમને યાદ નથી કરતું ?’
ચમચો કહે છે ‘હોતું હશે ? આખા મહારાષ્ટ્રમાં જયારે પણ લાઇટ જાય છે, બધા તમારી માને જ યાદ કરે છે !’
* * *
મેથ્સમાં સ્ટેપ્સ
ગણિતના પેપરમાં બન્તા અચાનક ઊઠીને ડાન્સ કરવા લાગ્યો. બન્તાએ પૂછયું, ‘કયું નાચ રહા હૈ, ઓય ?’
બન્તા ‘અરે, પેપર મેં લિખા હૈ, હર સ્ટેપ કે માર્ક મિલેંગે !’
* * *

SMS BUMPER
Ek chuha tha.
Am.....x=ymd... clax=....do=x...nmy...gkl...
x=mds... aprs... nvxy...= @??x!!.... Ha.. Ha... Ha... !!
Vo pura msg khutar gaya !
Reply With Quote
  #70  
Old April 14th, 2012, 07:46 PM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

જોક્સ જંક્શન

‘રજની’ અભી બાકી હૈ, દોસ્ત !



રજનીકાન્તના જોક્સના રાફડા હજી યે મોબાઇલનના સ્ક્રીનો પર ફાટી રહ્યા છે જે વડીલોને કોઈ ‘ફોરવર્ડ’ નથી કરતું એમના માટે અને જે યુવાનોના ઇન-બોક્સમાં ‘બેકવર્ડ’ રહી ગયા છે એમના માટે, પ્રસ્તુત છે રજની- કલેક્શન...
* * *
રજનીકાન્તનો જન્મ ૩૦ ફેબુ્રઆરીએ થયો હતો. બસ, એ જ દિવસથી બિચારી ફેબુ્રઆરી આ ‘ડેટ’ બીજા કોઈને નથી આપતી !
* * *
રજનીકાન્તે હાઇ-જમ્પની સ્પર્ધામાં ભાગ લીધો... બીજા જ દિવસે નાસાએ બ્રેકિંગ ન્યુઝ આપ્યા ઃ ‘ચંદ્ર પર માણસે પહેલું પગલું મૂક્યું.’
* * *
માઇકલ જેક્સન ડ્રગ્સના ઓવરડોઝથી નહોતો મર્યો...
એ તો રજનીકાન્તના ડાન્સ- સ્ટેપ્સ જોડે નાચી ના શક્યો, એમાં બિચારાને હાર્ટ-એટેક આવી ગયેલો !
* * *
બન્તા અને રજનીકાન્ત પત્તાં રમતા હતા.
અને બોલો, રજનીકાન્ત હારી ગયો !
શી રીતે ? અરે યાર, રજનીકાન્ત પાસે ત્રણ એક્કા હતા પણ બન્તા પાસે ત્રણ રજનીકાન્ત હતા !
* * *
એકવાર રજનીકાન્ત ચા પીતો હતો. અચાનક એણે ચપ્પુ વડે કપના (ચા સાથે) બે ટુકડા કરી નાંખ્યા !
બસ, ત્યારથી ‘કટિંગ ચાય’ની શરુઆત થઈ !
* * *
રજનીકાન્ત બાળપણમાં એક સ્પેલિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે થોડા કાગળ પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો...
બસ, એ રીતે ‘ઓક્સફર્ડ ડિક્શનેરી’ની શરુઆત થઈ !
* * *
શું તમને ખબર છે રજનીકાન્તના નાડીના ધબકાર કયા માપ વડે માપવામાં આવે છે ?
- રિક્ટર સ્કેલમાં !
* * *
રજનીકાન્ત કેટલી ભાષાઓ બોલી શકે છે ?
- બધી જ ! ‘બ્રેઈલ’ પણ...
* * *
એકવાર રજનીકાન્ત ભોપાલ ગયો ત્યાં તેણે પેટ ભરીને તીખો મસાલેદાર નાસ્તો ખાધો.
એ પછી જે કંઈ થયું તેને...‘ભોપાળ ગેસ ટ્રેજેડી’ કહેવામાં આવ છે !
* * *
થોડા સમય પહેલાં ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી કેવી રીતે ફાટ્યો ?
- છોડો ને યાર, રજનીકાન્તને આજકાલ એસિડીટીવાળા ઓડકાર બહુ આવે છે !
* * *
રજનીકાન્ત કૌન બનેગા કરોડપતિની હોટસીટ પર બેઠો ત્યારે શું થયું ?
હોટ સીટ પીગળ ગઈ ? ના ! સવાલ પૂછવા માટે કોમ્પ્યુટરજીએ ‘હેલ્પલાઇન’ માગી !
* * *
એક માણસે એક જ આંગળી વડે આઠ માણસોને ૨૦મા માળે પહોંચાડી દીધા !
એ કોણ હતો ? રજનીકાન્ત ?
ના લિફ્ટમેન !
યાર, ક્યારેક તો સાદા દિમાગથી વિચારો ?
* * *
બ્રેકિંગ ન્યુઝ ઃ નાસા બંધ થઈ ગયું !
કેમ કે દિવાળી ઉજવવા રજનીકાન્તે બધા રોકેટો ખરીદી લીધા !
* * *
એવું કોણ છે જે એકલો હોવા છતાં સમૂહગાન ગાઈ શકે છે ?
રજનીકાન્ત નહિ યાર,... રાવણ !
* * *
૨૦૫૦માં બધા રોબોટ ભેગા થઈને એક ફિલ્મ બનાવશે જેનું નામ હશે ‘રજનીકાન્ત- ધ હ્યુમન.’
* * *
ખોફનાક અંધેરી રાત મેં...
એક ભૂત દૂસરે ભૂત કો...
ધીમી આવાજ મેં
કહ રહા હૈ...
‘યે સબ તુમ્હારે દિમાગ કા વહમ હૈ...
રજનીકાન્ત જૈસા
કુછ નહિ હોતા !’’
* * *
રજનીકાન્તે ૧૦૦ મીટર દોડમાં ભાગ લીધો. સીધી વાત છે, એ પહેલા નંબરે આવ્યો પણ આ જોઈને આઇન્સ્ટાઇન બેભાન થઈ ગયા ! કેમ ?
કારણ કે સૂર્યપ્રકાશ બીજા નંબરે આવ્યો.
* * *
રજનીકાન્તે એક વાર મોટરસાઇકલની રેસમાં ભાગ લીધો ઓબ્વિઅસલી એનો પહેલો નંબર આવ્યો.
પણ ‘ન્યુટ્રલ ગિયર’માં બાઇક ચલાવીને રેસ જીતવાની આ પહેલી ઘટના હતી !
* * *
સાત ચીજો જ્યારે ખતમ થઈ જશે ત્યારે બહુ તકલીફ આપશે...
(૧) મોબાઇલમાં એસએમએસ પેકેજ, (૨) ટોઇલેટમાં પાણી (૩) એટીએમમાં પૈસા, (૪) દિમાગમાં અક્કલ, (૫) ઔરતમાં ખૂબસુરતી, (૬) પામેલાની સેક્સઅપીલ અને (૭) રજનીકાન્તની જોક્સ


BUMPER SMS
What is Rajnikant's Fart Called ?
- Rajnigandha !



Reply With Quote
  #71  
Old April 14th, 2012, 07:48 PM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

Some of the best Gujarati Jokes

દસ વરસના મનુએ તેની મિત્ર આનલને પૂછ્યું, ‘તું મોટી થઈશ ત્યારે મને પરણીશ ?’
આનલે કહ્યું : ‘અમારા કુટુંબમાં અમે અમારા ઘરના લોકો સાથે જ પરણીએ છીએ. જો ને મારા કાકા કાકીને જ પરણ્યા છે. મારા મામા મારી મામીને અને મારા માસા મારી માસીને પરણ્યા છે. આમ અમે અમારા સગાને જ પરણીએ છીએ.’


એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’

દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!

સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’




Santa: Yaar Ek Bat Mujhe Aaj Tak Nahi
Samajh Mein Aayi.......?
Banta: Konsi....?
Santa: Yaar Reliance Ke Phone Ke Piche 3g
Cdma Kyun Likha Hota Hai.........?
Banta: Oye Yaar Tujhe Itna Bhi Nahi Pata,
3g Cdma Ka Matlab Hai = 3 Gujrati Chor –
Dhiru, Mukesh, Anil.........!!!!!!

......



પતિ : જો મને લોટરી લાગે તો તું શું કર ?
પત્ની : અડધા રૂપિયા લઈને હું પિયર જતી રહું.
પતિ : આજે ૧૦૦ રૂપિયા ની લોટરી લાગી છે .
આ લે ૫૦ રૂપિયા અને હાલતી ની થા . . . !

Last edited by d_impy; April 14th, 2012 at 08:08 PM.
Reply With Quote
  #72  
Old April 14th, 2012, 07:48 PM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

Reply With Quote
  #73  
Old April 14th, 2012, 07:52 PM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

Sheeshe Se Sheesha Takaraaye !

Rajni kant v/s Johnny Junior ( Naresh Kanodiya )





Chambal taara Vaheta Paani !! - Bhaaraadi kaathiyaawaadi !










Why spidey is afraid of coming to Gujarat ?





Reply With Quote
  #74  
Old April 14th, 2012, 07:53 PM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny



Reply With Quote
  #75  
Old April 14th, 2012, 08:01 PM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

ભાઈ અમે અમેરિકન ગુજરાતી.





હોટેલ-મોટેલના માલિક ગુજરાતી, ગુજલીશમાં સૌને આવકારતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

નાનું હોય કે મોટું ગામ ત્યાં જોવા મળે ધંધો કરતા ગુજરાતી,
ભાઈઅમે અમેરિકન ગુજરાતી.

પરસેવો પાડતા ગુજરાતી, દેશમાં ભાઈ-ભાડુંને મદદ કરતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

કરકસરમાં નંબર One ,Triple couponsમાં ફૂડ buy કરતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

હોય જ્યાં એક ગુજરાતી, ત્યાં પછી આખુ ગામ વસે એ ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

“Sale”ના છાપા જોતા ગુજરાતી, આવક ઓછી તોય જલસા કરતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અથાણા, આંબલી સાથે દાતણની જુડી , દેશથી લાવતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અમેરિકન મિત્ર આવે ઘેર,એને પણ ખીચડી-કઢીનો આસ્વાદ કરાવતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

દિવાળીમાં દિવો ને ક્રીસ્મસમાં કેન્ડલ,સર્વધર્મેના પર્વે અહી ઉજવતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

ટોરટીયા ને દાળ,શાક સાથે ગાર્લિકબ્રેડ, બ્રેડ પર અથાણાના ચટકા કરતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અમો ખંતીલા ગુજરાતી, જેવો દેશ એવો વેશ પે’રી સૌની સાથે ભળતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.


Reply With Quote
Reply

Bookmarks


Currently Active Users Viewing This Thread: 1 (0 members and 1 guests)
 
Thread Tools
Display Modes

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump

Similar Threads
Thread Thread Starter Forum Replies Last Post
Gujju Spiderman - Very funny dirty Friday Special 9 September 23rd, 2008 10:15 AM
Gujju rap!... 2gud SoapBox 7 February 14th, 2007 11:25 AM
Gujju food MehtaRahulC Recipe Corner 27 April 6th, 2006 12:29 PM
Gujju Rap dirty Music 12 July 21st, 2005 11:21 AM
Global Gujju dirty Life Abroad 9 October 25th, 2003 11:22 PM


All times are GMT -7. The time now is 09:23 AM.


Powered by vBulletin® Version 3.7.2
Copyright ©2000 - 2017, Jelsoft Enterprises Ltd.
Site Copyright © eCharcha.Com 2000-2012.